અટલ સેતુ ની જાણવા જેવી વાત

અટલ સેતુ બનાવવાની કુલ કિમત 18000 કરોડ માનવમાં આવી રહી છે

આ પુલ ની લંબાઈ 21.8 કિલોમીટર ની છે જે 6 લાઇન પહોળો છે જેમાં સમુદ્ર પર ની લંબાઈ 16.5 કિલોમીટર છે અને જમીન પર ની 5.5 કિલોમીટર છે

આ પુલ મુંબઈ અને નવી મુંબઈ ને જોડશે

આ પુલ ના કારણે હવે મુંબઈ થી નવી મુંબઈ નો જવાનો સમય 2 કલાક ની જગ્યાએ 20 મિનિટ નો થઈ જસે