31 જાન્યુઆરી પહેલા આ કામ કરી લો નહીં તો બંદ થઈ જસે FASTAG
નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા એટ્લે કે NHAI દ્વારા વન વ્હીકલ વન फास्टैग શરૂ કરવામાં આવી છે. NHAI નો હેતુ એક જ વાહન માટે અનેક ફાસ્ટટેગ ખોટો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે છે.
NHAI એ વન વ્હીકલ વન FASTAG ની જુબેશ શરૂ કરી છે, જેનો ઉપયોગ બહુવિધ વાહનો પર એક ફાસ્ટ ટૅગ ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાવવા માટે છે.
NHAI સૂચના આપી છે કે જો ફાસ્ટ ટૅગ માં KYC ની પ્રકીયા નહીં થાય તો બઁક ના ગાઈડ અનુશાર તે ફાસ્ટ ટૅગ ને બ્લોક કરી દેવામાં આવશે. તમારા FASTAG KYC ચેક માટે વેબસાઈટે ની મુલાકાત લઈ સકો છો.
વધુ વાહનો એક FASTAG:
NATIONAL HIGHWAY ઓથોરેટી દ્વારા એટ્લે લે NHAI નો ઉદેશ એક ફાસ્ટ ટૅગ અલગ અલગ વાહનો પર થતો હતો એ રોકવાનો છે. જો તમે NHAI ના માર્ગદર્શન અનુશાર FASTAG ની KYC પ્રકીયા પૂર્ણ કરવામાં નહીં આવે તો આરબીઆઇ બઁક ની ગાઈડે લાઇન અનુશાર 31 જાન્યુઆરી પછી FASTAG બ્લોક કરી દેવામાં આવશે.
FASTAG કેવાયસી ચેક કરવાની રીત:
- તમારે સૌથી પહેલા વેબ પોર્ટલ HTTP//FASTAG.IHMLC.COM પર જવાનું.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવોર્ડ થી લૉગિન કરો
- લૉગ ઇન થયા પછી દેશબોર્ડ મેનૂ માં જાઓ
- દેશબોર્ડ ની જમણી બાજુ માય પ્રોફાઇલ આપલે છે એના પર ક્લિક કરો
- તેના પર તમારું કેવાયસી પૂરું હશે તો માહિતી મળી જશે.