Mon. Dec 23rd, 2024

2024 HUNDAI CRETA FACELIFT: નવી હુંડાઇ ક્રેટાં ફેસ લિફ્ટ ની જાણો સંપૂર્ણ વિગત.

2024 HUNDAI CRETA Facelift ની જાણો સંપૂર્ણ વિગત, 16 જાન્યુઆરી એ થસે લોન્ચ.

 

2024 hundai creta facelift : 2024 હુંડાઇ ક્રેટાં ફેસલિફ્ટ { hundai creta facelift } લોન્ચ કરતાં પહેલા, કંપની એ તેની ડિજાઈન થી લઈ ને એમાં કયા ફૂયુચર છે એ જણાવ્યા છે.

 

2024 hundai creta

 

2024 HUNDAI CRETA FACELIFT :

 

 

હુંડાઇ ક્રેટાં છેલ્લા કેટલા દિવસો થી સમાચાર માં છે, જેમાં કંપની એ તેનું ઓનલાઇન ટિજર બહાર પાડયું છે. નવી ફેસ લિફ્ટ ક્રેટાં {facelift creta} એ ચારે બાજુ થી લોકોનું ધ્યાન ખેચ્યું છે. હવે હુંડાઇ મોટર 16 જાન્યુઆરી એ સતાવાર લોન્ચ કરવાનું છે.

ફેબ્રુઆરી 2020 માં સેકંડ જનરેસન રજૂ કર્યા પછી કોમ્પેક્ટ suv માટે આ મોટું અપડેટ છે, અગાઉ કોરિયન કંપની એ તેનું સ્ક્રેચ બહાર પડ્યું હતું, જેમાં suv ની બહાર ની ડિજાઈન જાહેર કરવામાં આવી હતી, હવે કોરિયન કાર નિર્માતા એ તેના છેલ્લા પ્રોડક્ટ તરીકે નવી ક્રેટાં ને બહાર પાડેલ છે.

 

 

2024 HUNDAI CRETA FACELIFT : ડિજાઈન

 

 

હુડાઈ ક્રેટા નવી તાજેતર પર અપડેટ કરાયેલી ટક્સન અને સાન્તા ફે  જેવા આંતર રાષ્ટ્રીય મોડેલ માં થી પ્રેણાં લે છે, સૌથી નોધવા જેવી ડિજાઈન બ્લેક ક્રોમ માથી બનાવેલ પેરમેટ્રિક ગ્રિલ ની છે, જે બને બાજુ નવા વર્ટીકલ એલઇડી લાઇટ થી જોડાયેલ છે.

પેરામેટ્રીક ગ્રિલ ની અંદર છુપાયેલા LED હોરિજોન પોજિસન લેમ્પ અન્ય એક સુઘડ હાઇ લાઇટ છે. નવા એલોય વ્હીલ સિવાય સાઇડ થી પ્રોફાઇલ મોટેભાગે સમાન છે, પાછડ ના ભાગ માં કનેકટેડ LED લાઇટ બાર ટ્રીટમેંટ ચાલુ રહે છે.

 

intirior

 

2024 HUNDAI CRETA FACELIFT : નવું ઇંટ્ટીરિયર

 

નવી ક્રેટા ના કેબિન ને નવા અપ હોલ્ડરી શેડસ અને સુધારેલા ડેસબોર્ડ લેઆઉટ સાથે વ્યાપક પણે ફરીથી ડિજાઈન કરવામાં આવ્યું છે, જેમાં ટચ સ્ક્રીન ઇન્ફોમેંટ સાથે ડબલ સ્ક્રીન સેટ અપ અને સંપૂર્ણ ડિજિટલ ઇસ્તુમેંટલ કન્સોલ છે.

નવી ક્રેટા ને અપડેટેડ hundai blue link એપ પણ મલસે જે 70 કનેકટેડ કાર ફીચર નો દાવો કરે છે. તેમાં પાવર ડ્રાઇવર સીટ, ડ્યુઅલ જોન ક્લાઇમેન્ટ કંટ્રોલ, અંબિયન લાઇટ જેવી સુવિધા નો લાભ મળે છે, બીજી સુવિધાઓ માં વેંટીલેટેડ આગળ  ની સીટ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ  બ્રેક, 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા, 6 એર- બેગ અને લેવલ 2 ADAS સક્રિય સેફટી  ફેશલિફ્ટ નો  સમાવેશ થાય છે.

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 - 
Arabic
 - 
ar
Bengali
 - 
bn
German
 - 
de
English
 - 
en
French
 - 
fr
Hindi
 - 
hi
Indonesian
 - 
id
Portuguese
 - 
pt
Russian
 - 
ru
Spanish
 - 
es