રામ મંદિર મહોસ્ત્વ માટે બોલિવૂડ ના અને બીજા નામી કલાકારો ને આમત્રણ આપવામાં આવ્યું છે
રામ મંદિર મહોસત્સવ – 2024
ઉત્તરપ્રદેશ ના અયોધ્યા માં બની રહેલ રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા મહોસ્તવ 22
જાન્યુઆરી 2024 ના રોજ થવા જય રહ્યું છે. આ સમારંભ માં લગભગ 7000
વિવિઆઇપી આવવાની સંભાવના છે. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને
પહેલા આમંત્રણ મળી ચૂકયું છે.
આ હસ્તીઓને મળ્યું છે આમંત્રણ.
આ સમારંભ માં મુખ્યત્વે હસ્તીઓના નામ આ પ્રમાણે છે
- યોગી આદિત્યનાથ
- સચિન તેંદુલકર
- વિરાટ કોહલી
- મુકેશ અંબાણી
- ગૌતમ અદાણી
- રતન ટાટા
- મોહન ભાગવત
- યોગ ગુરુ બાબા રામદેવ
આ કલાકારો ને પણ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ મળ્યું છે જેમાં મશહૂર ટીવી
સિરિયલ રામાયણ મે જેમને રામ નું પાત્ર નિભાવ્યું હતું અરુણ ગોવિલ માતા સિતા
નું પાત્ર નિભાવનાર દિપીકા ચિખલિયા, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, કંગના
રણોત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સાઉથ સુપર સ્ટાર રજનીકાંત પણ
આમત્રણ માં છે.
રામ મંદિર ટ્રસ્ટ.
રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાસચિવ ચંપત રાય એ લોકો ને અપીલ કરી છે કે જેને
આમંત્રણ નથી મળ્યું એ અયોધ્યા ના આવે અને પોતાના ઘર ની નજીક બનેલ
મંદિર માં પૂજા પાઠ કરે અને પ્રાણ પરિતિષ્ઠા મહોસ્ત્વ ને ટી. વિ પર જોવે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારત વાસીઓ ને અપીલ કરી છે કે એ દિવસે લોકો
પોતાના ઘરે દિવડા પ્રગટાવી દિવાળી મનાવે.
[…] […]