ભારતીય UPI ની આખી દુનિયા માં બોલબાલા, આ દેશો માં કરી શકાસે UPI થી પેમેન્ટ
ભારતીય UPI ને હવે ફ્રાંસ માં માન્યતા આપવામાં આવી છે. ફ્રાંસ એન્ફિલ્ડ ટાવર ની ટિકિટ ઓનલાઇન બૂકિંગ UPI થી કરી શકાશે. UPI સંચાલિત એપ દ્વારા NPCI ની lyra સાથે ભાગીદારી કરી છે.
ભારત નું UPI સમગ્ર દુનિયા માં પ્રખ્યાત છે, ફ્રાંસ માં પણ હવે ભારતીય UPI ને માન્યતા મળી ગઈ છે. ફ્રાંસ ના એન્ફિલેડ ટાવર ની ટિકિટ ઓનલાઇન UPI પેમેંટ થી કરી શકાશે, અને UPI સંચાલિત એપ માં થી ક્યું આર કોડ દ્વારા પેમેન્ટ કરી શકાશે.
કયા ક્યાં દેશો માં UPI થી પેમેંટ કરી શકાશે ?
UPI નો ઉપયોગ હવે થી 11 દેશો માં થઈ સકશે, એન્ફિલ્ડ ટાવર ફ્રાંસ નું પહેલું મર્ચન્ટ છે જેમાં UPI પેમેંટ કરી શકાશે. ટૂંક સમય માં અન્ય દેશો માં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે,આના કારણે તમે હોટેલ અને મુજિયમ ની ટિકિટ બૂક કરી શકશો.
ફ્રાંસ માં મોટા પ્રમાણ માં ભારતીય લોકો મુસાફરી કરે છે, જેનાથી UPI ના ઉપયોગ થી પેમેંટ કરવામાં તેમણે સરળતા રહેશે.
આ દેશો માં UPI ને માન્યતા મળી છે.
UAE, સિંગાપોર,નેપાલ,ફ્રાંસ,ઓમાન,જાપાન,UK, મલેશિયા, યુરોપ,દક્ષિણ પૂર્વ એશિયા,યુરોપ.