Mon. Dec 23rd, 2024

ટેસલા કાર ની લાઇટ થી બનાવ્યું રામ નું નામ, અમેરિકા માં લાઇટ શૉ નો અદ્ભુત નજારો.

ટેસ્લા કાર ની લાઇટ થી બનાવ્યું રામ નું નામ, અમેરિકા માં લાઇટ શૉ નો અદ્ભુત નજારો.

 

22 જાન્યુઆરી એ ઉતરપ્રદેશ ના અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા લઈ ને ભારતીયો માં ઘણો  ઉત્સાહ છે. અમેરિકા માં રામ ભક્તો એ ટેસ્લા કાર મ્યુજિક અને લાઇટ શૉ નું આયોજન કર્યું હતું. અમેરિકા ના વોસિંગ્ટન ના ફેડરીક શહેર માં ” શ્રી ભક્ત અજ્નેય મંદિર ” ની બહાર તેમની “ટેસ્લા” કાર સાથે એકઠા થયા હતા અને ટેસલા કાર ની લાઇટ થી બનાવ્યું રામ નું નામ લાઇટ અને સંગીત વગાડી ને ભગવાન રામ ગીત પર ડાન્સ કર્યો હતો.

 

 

અમેરિકા નો આ વિડિયો બહુ વાઇરલ થઈ રહ્યો છે,

આ વિડિયો માં ટેસ્લા કાર એવી રીતે પાર્ક કરવામાં આવી છે,ટેસલા કાર ની લાઇટ થી બનાવ્યું રામ નું નામ જયારે ઉપર થી જોવામાં આવે તો કાર ની લાઇટ માં ભગવાન રામ નું નામ દેખાય છે. આ ફોટો અને વિડિયો અલગ અલગ પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ રહી છે.

રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ભારતીયો માં અનેરો આનંદ છે:

 

22 જાન્યુઆરી એ ઉતરપ્રદેશ ના અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ભારતીયો માં ઘણો આનંદ છે. ઇન્સ્ટાગ્રામ અને યૂ ટ્યૂબ પર રામ નું નામ ગુંજી રહ્યું છે. પ્રાણપ્રતિષ્ઠા પહેલા દેશ ના અલગ અલગ ભાગો માં ભગવાન રામ ના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.

 

160 થી વધુ લોકો એ લીધો હતો ભાગ:

 

મળતી માહિતી મુજબ ઘણા રામ ભક્તો એ શનિવાર રાતે ફેડરીક શહેર માં સ્થિત ” શ્રી ભક્ત અંજનેય ” મંદિર ની બહાર તેમની “ટેસ્લા ” કાર સાથે એકઠા થયા હતા અને ટેસલા કાર ની લાઇટ થી બનાવ્યું રામ નું નામ લાઇટ અને મ્યુજિક વગાડીને ડાન્સ કર્યો હતો.

આ કાર્યક્રમ માં 160 થી વઘુ લોકો એ ભાગ લીધો હતો, અને ડ્રોન થી આ સમગ્ર ઘટના નો વિડિયો બનાવવામાં આવ્યો હતો.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 - 
Arabic
 - 
ar
Bengali
 - 
bn
German
 - 
de
English
 - 
en
French
 - 
fr
Hindi
 - 
hi
Indonesian
 - 
id
Portuguese
 - 
pt
Russian
 - 
ru
Spanish
 - 
es