ગાડી , ટ્રેન કે બસ નહીં, પ્રાઈવેટ પ્લૅન થી ૧૬૦૦ કિમી નું અપ- ડાઉન કરશે સ્ટારબક્સ ના CEO
સ્ટારબક્સ ના નવા CEO બ્રાયન નિકોલ ઘરે થી ઓફિસ જવા માટે ૧૬૦૦ કિલોમીટર નું અપ-ડાઉન કરશે. બ્રાયન નિકોલ કેલિફોનિયા માં રહે છે, અને સ્ટાર બક્સ ની ઓફિસ સિયાટેલ માં આવેલી છે. ઘર અને ઓફિસ નું ડિસ્ટન્સ ૧૬૦૦ કીલોમીટર નું છે, જેથી બ્રાયન નિકોલ ઓફિસ જવા માટે કંપની નું ચાર્ટડ પ્લને વાપરસે અને તેનો બધો ખર્ચ કંપની ઉઠાવશે.
સમાન્ય રીતે હમેશાં એવું વિચારતા હોય છે કે ઓફિસ અને ઘર નું અંતર ઓછું હોય, જેથી ઓફિસ જવા માટે વધારે ટ્રાવેલ ના કરવું પડે, ટ્રાફિક ની સમસ્યા થી બચવા માટે ઘર ની નજીક જૉબ કે ધંધો હોય એવું વિચરતા હોય છે.
સ્ટારબક્સ ના નવા CEO બ્રાયન નિકોલ ઓફિસ પહોચવા માટે રોજ ૧૬૦૦ કીલોમીટર નું અપ-ડાઉન કરશે, અઠવાડિયા માં ૩ દિવસ તે હેડ ઓફિસ જસે.
સ્ટારબક્સ નવા CEO બ્રાયન નિકોલ નો પગાર ૧૧૩ મિલિયન એટ્લે અંદાજિત ૯૫૦ કરોડ નું વાર્ષિસ્ટાક પગાર અને બોનસ પેરફોમ ના આધારે આપવામાં આવસે.