અયોધ્યા શબ્દ નો અર્થ :
અયોધ્યા રામ મંદિર અયોધ્યા નામ નો શું અર્થ સમજાવતા ઇતિહાસ કારો કહે છે કે, અયોધ્યા શબ્દ નો અર્થ એ થાય છે કે તેને યુદ્ધ થી જીતી શકાય નહીં બીજો અર્થ થાય છે ” અયુદ્ધ” , જ્યાં હમેશા શાંતિ રહે છે.
અયોધ્યા શબ્દ નો અર્થ :
આજે વિશ્વ માં રહેતા બધા હિન્દુ ની નજર આજે અયોધ્યા રામ મંદિર તરફ છે, 500 વર્ષ પછી અયોધ્યા માં રામ ભગવાન અયોધ્યા ના શિહાસન પર બિરાજમાન થયા છે.અયોધ્યા ના ઐતિહાસ ની વાત કરીએ તો, ભગવાન રામ નો જન્મ તો અહિયાં થયો હતો એની સાથે ભગવાન બુદ્ધ પણ અયોધ્યા રોકાયા હતા, ભગવાન મહાવીર પણ અહિયાં આવેલા છે, જૈનો ના પાંચ તીર્થ કર્મો નો જન્મ અહિયાં થયેલો છે.
અયોધ્યા નો અર્થ:
અવધ ની ઉત્પતિ પણ અયોધ્યા થી થઈ છે, અયોધ્યા શબ્દ અર્થ થાય છે કે તેને યુદ્ધ થી જીતી શકાય એમ નથી, બીજો અર્થ એ થાય છે કે જ્યાં યુદ્ધ નથી અને જ્યાં હમેશા શાંતિ રહે છે.
અયોધ્યા નો ઐતિહાસ :
2200 વર્ષ પૂર્વે માનવામાં આવે છે અયોધ્યા રામ મંદિર માં અયોધ્યા શબ્દ અર્થ ઘણા હિન્દુ પૌરાણિક ગ્રંથ માં મળે છે. અયોધ્યા નામ નો ઉલ્લેખ હિન્દુ ગ્રંથ જેવા કે ગોસ્વામિ તુલસીદાસ ના રામ ચરિત માનસ માં પણ જોવા મળે છે. રામાયણ કાળ માં અયોધ્યા નગરી કૌશલ રાજ્ય ની રાજધાની હતી, એટ્લે અયોધ્યા ને કૌશલ નામ થી પણ જાણવામાં આવે છે.