અયોધ્યા જતાં પહેલા આ
“દિવય અયોધ્યા “
એપ કરી લો ડાઉનલોડ, પાર્કિંગ અને હોટેલ સુવિધા થસે સરળ.
22 જાન્યુઆરી એ રામલલા ની મુર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ સમારંભ ખુબજ ભવ્ય થવાનો છે, અને દેશની તમામ હસ્તીઓ હાજર રહેવાની છે. મંદિર સામાન્ય લોકો માટે 23 જાન્યુઆરી 2024 ના રોજ ખુલશે, ત્યાર બાદ દરેક લોકો રામ ના દર્શન કરી શકશે.
આ “દિવ્ય અયોધ્યા” એપ તમારા માટે ખુબજ ઉપયોગી છે :
લોકોને અયોધ્યા માં રહેવા માટે હોટેલ નથી મળી રહી અને તેના માટે એમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે, આ ” દિવ્ય અયોધ્યા” એપ ના કારણે એમની સરળતાથી હોટેલ માં બૂકિંગ અને પાર્કિંગ ની જાણકારી મળી રહેશે.
મંદિર ના ઉદ્ઘાટન પહેલા યુપી ના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી ના હસ્તે એક મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ નું નામ” દિવ્ય અયોધ્યા એપ” છે.
આ ” દિવ્ય અયોધ્યા ” એપ ની સુવિધાઓ:
“દિવ્ય અયોધ્યા” એપ દ્વારા તમે હોટેલ પણ બૂક કરાવી શકો છો, જેમાં પ્રીમિયમ થી લઈ ને સસ્તી હોટેલ ની યાદી હસે. આ એપ દ્વારા તમે કાર પણ બૂક કરાવી સકો છો જે તમને આખા અયોધ્યા શહેર માં ફેવરશે. આ એપ દ્વારા તમે ઓનલાઇન પાર્કિંગ બુકિંગ , અને નેવિગેસન નો લાભ લઈ સકો છો.
આ એપ તમને જણાવસે કે રામ મંદિર સિવાય તમે કયા સ્થળો ની મુલાકાત લઈ સકો છો. તમને કોઈ માર્ગદર્શન ની જરૂર હોય તો આ એપ માં થી મળી જસે. આ એપ બધી ભાષા માં ઉપલ્બધ છે. જેથી ભારત ના દરેક ખૂણે થી આવતા લોકો ને સમજવામાં સરળતા